Ajay Pratap Singh Left BJP

Ajay Pratap Singh Left BJP: ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે સભ્યપદેથી આપ્યુ રાજીનામુ- વાંચો વિગત

Ajay Pratap Singh Left BJP: મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (bjp)ને મોટો ઝટકો લાગ્યો

નવી દિલ્હી, 16 માર્ચઃ Ajay Pratap Singh Left BJP: લોકસભા ચૂંટણીની તારીખો હવે થોડા કલાકો બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (bjp)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ Fact check About Big B Health: અમિતાભ બચ્ચન છે એકદમ સ્વસ્થ્ય, આ કારણે ગયા હતા હોસ્પિટલ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો