arvind kejriwal arrest

Arvind Kejriwal Court order: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી; દિલ્હી હાઈકોર્ટ તરફથી આવ્યો આ આદેશ

Arvind Kejriwal Court order: દિલ્હી હાઈકોર્ટે ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી

whatsapp banner

દિલ્લી, 09 એપ્રિલ: Arvind Kejriwal Court order: શરાબ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો વધુ વધી રહી છે. ધરપકડને લઈને કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આજે કેજરીવાલની ધરપકડની અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો:- Shaktipeeth Dance Festival: દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

આદેશ આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે ED દ્વારા એકત્રિત કરવામાં આવેલી સામગ્રી દર્શાવે છે કે કેજરીવાલ સાજિશમાં શામેલ હતા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ગુનાની આવકનો ઉપયોગ કરવામાં અને છુપાવવામાં સક્રિય રીતે સામેલ હતા.

કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે સરકારી સાક્ષીનું નિવેદન નોંધવાની રીત પર શંકા કરવી અથવા આરોપ મૂકવો એ ન્યાયાધીશ અને કોર્ટ બંને પર આક્ષેપો કરવા સમાન છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો