Haryana CM Resign

Haryana CM Resign: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આપ્યું રાજીનામું, સરકારમાં થઇ શકે છે મોટો ફેરફાર

Haryana CM Resign: મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું

નવી દિલ્હી, 12 માર્ચઃ Haryana CM Resign: હરિયાણાની રાજનીતિમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે ત્યારે અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે. આ સાથે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટવાનું નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Rinku Singh Video: રિંકુ સિંહના શોટથી બાળકને બોલ વાગતા, ક્રિકેટરે તેની પાસે ગયો અને તેની ખબર પૂછી આપી ભેટ- જુઓ વીડિયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો