CAA Web Portal

CAA Web Portal: CAAના વેબ પોર્ટલ લોન્ચ, નાગરિકતા મેળવવા માટે અહીં કરી શકો છો એપ્લાય

CAA Web Portal: આ પોર્ટલમાં છ અલ્પસંખ્ય સમુદાય હિન્દુ, સીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સામેલ

નવી દિલ્હી, 12 માર્ચઃ CAA Web Portal: કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી પહેલ કરી છે. ભારત સરકાર હવે ઘર્મના નામ પર બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સતાયેલા લોકોને નાગરિકતા આપશે. તેથી ભારત સરકાર તરફથી વધુ એક વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે.

આ પોર્ટલમાં છ અલ્પસંખ્ય સમુદાય હિન્દુ, સીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સામેલ છે. તે માટે સરકાર તરફથી આ વેબસાઇટ indiancitizenshiponline.nic.in પોર્ટલ લોન્ચ કર્યુ છે.

આ પણ વાંચોઃ Haryana CM Resign: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આપ્યું રાજીનામું, સરકારમાં થઇ શકે છે મોટો ફેરફાર

આ પહેલ ગૃહ મંત્રાલય તરફથી સિટીજનશિપ અમેંડમેંટ એક્ટ 2019(CAA 2019)ના નિયમોની અધિસૂચના બાદ જાહેર કરવામાં આવી છે. CAAના નિયમ તે નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે જેમણે 31 ડિસેમ્બર 2014થી પહેલા ભારતીય નાગરિકતા માટે શરણ માંગી હતી. હવે આ નાગરિકતા સંશોશન અધિનિયમ 2024ના નામથી ઓળખાય છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો