Mamta didi insults national anthem

Mamta didi insults national anthem: મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનર્જીએ કર્યુ રાષ્ટ્રગાનનું અપમાન- વાંચો શું છે મામલો?

Mamta didi insults national anthem: હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે

મુંબઇ, 02 ડિસેમ્બરઃ Mamta didi insults national anthem: મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે. હકિકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન (Mamta didi insults national anthem)કર્યુ. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે

ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેસીને રાષ્ટ્રગાન ગાયુ અને પૂરુ કર્યા વગર 2-4 લાઈનો ગાઈને રોકી પણ દીધા. મમતા બેનર્જી બુધવારે મુંબઈ પ્રવાસ પર હતા.

આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ.

આ પણ વાંચોઃ Omicron variant: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ

Whatsapp Join Banner Guj