Monkeypox Virus

Monkeypox patient admitted: દિલ્હી ખાતે મંકી પોક્સનો નવો કેસ નોંધાયો, હાલ મહિલા સારવાર હેઠળ

Monkeypox patient admitted: દિલ્હીમાં મંકીપોક્સનો 5મો કેસ નોંધાયો

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Monkeypox patient admitted: દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. નાઈજીરિયા ગયેલી આફ્રિકન મૂળની 22 વર્ષીય મહિલાને મંકીપોક્સની પુષ્ટિ થયા બાદ સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોની ટીમ તમામ સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓની સારવાર કરી રહી છે.

આ પણ વાંચોઃ Complaint against Aamir khan: આમિર ખાન સામે કેસ નોંધાયો, ભારતીય સેનાનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો લાગ્યો આરોપ

આ અંગે માહિતી આપતાં લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે શનિવારે જણાવ્યું કે દિલ્હીમાં મંકીપોક્સનો 5મો કેસ નોંધાયો છે. ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે શુક્રવારે 22 વર્ષની મહિલાના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા અને તે હાલમાં હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

Advertisement

આ પણ વાંચોઃ Zero Electricity Bill: આ રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી જનતાએ નહીં ભરવુ પડે લાઇટબિલ- વાંચો વિગત

Gujarati banner 01

Advertisement