PM Modi Visit Banaras Railway Station

PM Modi Visit Banaras Railway Station: આખા દિવસના કાર્યક્રમો પછી મધરાતે વારાણસી રેલવે સ્ટેશન પર ચેકિંગ કરવા પહોંચ્યા પીએમ

PM Modi Visit Banaras Railway Station: પીએમ મોદી સોમવારની મધરાતે એક વાગ્ય પાછા વારાણસી રેલવે સ્ટેશન પર ચેકિંગ માટે પહોંચ્યા

નવી દિલ્હી, 14 ડિસેમ્બરઃ PM Modi Visit Banaras Railway Station: કાશી કોરિડોરના લોકાર્પણ પ્રસંગે અને એ પછી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનાર પીએમ મોદી સોમવારની મધરાતે એક વાગ્ય પાછા વારાણસી રેલવે સ્ટેશન પર ચેકિંગ માટે પહોંચી ગયા હતા.

તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હતા.પીએમ મોદીને મધરાતે રેલવે સ્ટેશન પર જોઈને લોકો પણ હેરતમાં પડી ગયા હતા.બનારસ રેલવે સ્ટેશન પર સ્વચ્છતા, યાત્રીકો માટેની સુવિધા વગેરની તપાસ પીએમ મોદીએ કરી હતી.

તેમણે આ મુલાકાતના ફોટા પણ ટ્વિટર પર શેર કર્યા હતા અને કહ્યુ હતુ કે, કાશીમાં ચાલી રહેલા વિકાસના કામોનુ નિરિક્ષણ કર્યુ છે અને અમારો પ્રયાસ છે કે, શહેર માટે સૌથી સારુ માળખુ તૈયાર કરવામાં આવે.

પીએમ મોદીએ મધરાતે કાશીની ગલીઓમાં પણ પગપાળા ફરીને વિવિધ વિકાસ કાર્યોનુ પણ નિરિક્ષણ કરીને જાણકારી લીધી હતી.

આ પણ વાંચોઃ india vs south africa: સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરિઝમાંથી કોહલીએ પોતાનુ નામ પાછુ ખેંચ્યુ- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj