Breaking news 02

RBI action on Kotak Mahindra Bank: નવા ક્રેડિટ કાર્ડને લઈને કોટક મહિન્દ્રા બેંક સામે RBIની મોટી કાર્યવાહી

RBI action on Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેંક હાલમાં મોબાઈલ બેંકિંગ અથવા ઓનલાઈન દ્વારા નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં .

નવી દિલ્હી, 24 એપ્રિલ: RBI action on Kotak Mahindra Bank: RBI અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન અથવા મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપરાંત આરબીઆઈએ કોટક બેંકને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે કોટક મહિન્દ્રા બેંકના વર્તમાન ગ્રાહકોને તેની તમામ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો:- Importance of books in life: પુસ્તકો જીવનમાં જરૂરી ધૈર્ય અને પુખ્તતા લાવે છે: વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો