DKA Breaking

Salman Khan: સલમાન ખાનના ઘરની બહાર બે બાઇક સવાર શૂટરોએ કર્યો ગોળીબાર

Salman Khan: પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે

whatsapp banner

મુંબઈ, 14 એપ્રિલ: Salman Khan: બાંદ્રા સ્થિત સલમાન ખાનના ગેલેક્સી આવાસની બહાર બાઇક પર સવાર બે અજાણ્યા લોકોએ સવારે 4.50 વાગે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાઇક પર સવાર શૂટર ફાયરિંગ કરીને ભાગી ગયો હતો. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી.

માહિતી મળતાની સાથે જ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી અને શૂટરોની તપાસ શરૂ કરી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો