જમ્મુ કાશ્મીરમાં આતંકી(terrorists attack) હુમલોઃ બે પોલીસ કર્મી શહીદ, બે નાગરિકના મોત નિપજ્યા

શ્રીનગર, 12 જૂનઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલા(terrorists attack)માં બે પોલીસકર્મી શહીદ થઇ ગયાં છે. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું છે. સોપોરમાં અમરાપોરા નજીક આતંકીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર ર જૂન વિવારે સાંજે આતંકવાદી(terrorists attack)ઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમને સૃથાનિક હોસ્પિટલ બાદ શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ સુરક્ષા દળોએ ઘટનાસ્થળેની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

6 જૂનના રોજ થયેલ હુમલાની વિગતો પ્રમાણે હુમલાખોરોએ બસ સ્ટેન્ડની સૌથી વધુ ભીડવાળી જગ્યાએ આવી ગ્રેનેડ હુમલો(terrorists attack) કર્યો હતો. ઘટનાસ્થળેથી ગ્રેનેડ પિન મળી છે, જેથી સાબિત થયું છે કે આ ગ્રેનેડ હુમલો હતો.

આ પણ વાંચો…

આ રાજ્યમાં બિલાડીઓનો ભય(fear of cats), એક મહિનામાં જ 28 હજારથી વધુ લોકોને બચકુ ભરીને કર્યા ઘાયલ- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj