ખેડૂતો માટે સારા સમાચારઃ ડેમમાંથી સિંચાઈ માટે પાણી(dam water) છોડાયા, 3 જિલ્લાના 9 ડેમથી ખેડૂતોને મળશે પાણી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 12 જૂનઃdam water: ગુજરાતમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક બચાવવા પાણી છોડવામાં આવ્યુ છે. સિંચાઈ વિભાગે રાજકોટ, મોરબી અને સુરેન્દ્નનગરના જળાશયોમાંથી પાણી છોડયુ છે. ભાદર- અને આજી-2, આજી-3 મચ્છુ-1,ન્યારી-2 ડેમ, ફોફળ ડેમ,ફુલકુ ડેમ અને ડેમી-1 ડેમાંથી પાણી(dam water) છોડવામાં આવ્યુ છે.ભાદર-1 ડેમમાંથી આશરે તેત્રીસો હેક્ટર જમીનમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj
  • સૌરષ્ટ્રમાં આગેતરું વાવેતર બાદ સમયસર ચોમાસું ન બેસતા ચિંતા વધી
  • dam water: રાજકોટ સહિત ૩ જિલ્લામાં નવ ડેમમાંથી પાક બચાવવા પાણી છોડાયુ
  • રાજકોટ – સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યા બાદ સમયસર ચોમાસું ન બેસતા ચિંતા વધી.
  • રાજકોટ સહિત 3 જિલ્લામાં 9 ડેમમાંથી પાક બચાવવા પાણી છોડવામાં આવ્યું.
  • સિંચાઈ વિભાગે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના જળાશયોમાંથી પાણી છોડ્યું.
  • ભાદર 1 અને 2, આજી 3, મચ્છું 1, ન્યારી 2, ફોફળ ડેમ, ફુલકું ડેમ અને ડેમી 1માંથી આપતું પાણી.
  • ભાદર 1 ડેમમાંથી આશરે 3300 હેકટર જમીનમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો….

જમ્મુ કાશ્મીરમાં આતંકી(terrorists attack) હુમલોઃ બે પોલીસ કર્મી શહીદ, બે નાગરિકના મોત નિપજ્યા