Uttar Pradesh Election

Uttar Pradesh Election: PM મોદી અને CM યોગી સિવાય બીજેપી આજે બરેલીમાં શક્તિ પ્રદર્શન કરશે- વાંચો વિગત

Uttar Pradesh Election: ગૃહમંત્રી બપોરે 12 વાગ્યે ભોજીપુરા પછી આમલામાં રેલીને સંબોધશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરીઃ Uttar Pradesh Election: ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પ્રથમ તબક્કા (Uttar Pradesh Election 2022) માટે મતદાન થઈ ગયું છે. હવે તમામની નજર બીજા તબક્કાના મતદાન પર ટકેલી છે. આ માટે ભાજપે ફરી એકવાર પોતાની સંપૂર્ણ તાકાત લગાવવાની તૈયારી કરી લીધી છે. શુક્રવારે બરેલીમાં બીજેપી તાકાત બતાવતી જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બપોરે 12 વાગ્યે અહીં વર્ચ્યુઅલ રેલી કરશે.

તો આ સાથે જ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તિલક ઈન્ટર કોલેજથી સિવિલ લાઈન્સ સ્થિત પાર્ટી ઓફિસ સુધી રોડ શો કરશે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ બરેલીમાં હશે. ગૃહમંત્રી બપોરે 12 વાગ્યે ભોજીપુરા પછી આમલામાં રેલીને સંબોધશે.

આ પણ વાંચોઃ Arrest of an old man doing dirty work: ચોકલેટની લાલચ આપી 3 વર્ષની બાળકી સાથે ગંદા કામ કરતા 59 વૃદ્ધની ધરપકડ

Gujarati banner 01