Vegetarian crocodile death

Vegetarian crocodile death: દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું મોત, વાંચો વિગત

Vegetarian crocodile death: લોકો પોતાના હાથથી ભાત-ગોળનો પ્રસાદ આપતા હતા

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ Vegetarian crocodile death: દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું કેરળમાં નિધન થઇ ગયું. 70 વર્ષથી આ મગર કાસરગોડ જિલ્લાના શ્રીઅનંતપદ્મનાભસ્વામી મંદિરના તળાવમાં રહેતો હતો. આ અનંતપુરા તળાવમાં રહીને મંદિરની રખેવાળી કરતો હતો. પુજારીઓએ હિન્દુ રીતિ-રિવાજથી મગરમચ્છની અંતિમ યાત્રા કાઢી અને મંદિર પરિસરની પાસે દફનાવવામાં આવ્યો.મગરને પ્રેમથી બાબિયા કહેવામાં આવતું હતું.

આ પણ વાંચોઃ CISF Recruitment 2022: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ તથા અન્ય વિગત

આ પણ વાંચોઃ Ban on firecrackers: ગયા વર્ષની જેમ આ દિવાળીએ પણ અહીં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટએ આપ્યો મોટો ચુકાદો

Gujarati banner 01