Election Commission gave Thackeray and Shinde a new symbol

Election Commission gave Thackeray and Shinde a new symbol: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથને નવું નામ અને પ્રતીક ફાળવ્યું- વાંચો વિગત

Election Commission gave Thackeray and Shinde a new symbol: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે માત્ર મુદ્દાઓ જ અલગ છે, પરંતુ ઉદ્ધવ અને એકનાથ શિંદેની લડાઈ ઉગ્ર બની

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ Election Commission gave Thackeray and Shinde a new symbol:  ચૂંટણી પંચે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથને નવું નામ અને પ્રતીક ફાળવ્યું છે. પંચે શિંદે જૂથને બાલાસાહેબચી શિવસેના તરીકે ફાળવ્યું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે નામ ફાળવવામાં આવ્યું છે.

બીજી તરફ ચૂંટણી પંચે ધાર્મિક કારણોસર અને ઉગતા સૂરજ અન્ય પક્ષના હોવાના કારણે ત્રણેય ચૂંટણી ચિન્હો શિંદે જૂથને આપ્યા ન હતા. પંચે તેમને નવા ચૂંટણી ચિન્હનો પ્રસ્તાવ આપવા કહ્યું છે.

જો કે મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે માત્ર મુદ્દાઓ જ અલગ છે, પરંતુ ઉદ્ધવ અને એકનાથ શિંદેની લડાઈ ઉગ્ર બની રહી છે. તેની શરૂઆત સત્તા પરિવર્તનથી થઈ જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ તે પછી શિવસેનાની સર્વોપરિતા બચાવવાની લડાઈએ તણાવ વધતો જ ગયો. જોકે હાલ આ વિવાદ હવે ટોચ પર પહોંચી ગયો છે. ચૂંટણી ચિન્હની લડાઈએ વિવાદમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Vegetarian crocodile death: દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું મોત, વાંચો વિગત

આ પણ વાંચોઃ CISF Recruitment 2022: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ તથા અન્ય વિગત

Gujarati banner 01