hqdefault 2 60c2f8285947e

લો બોલો…ગેસ સિલિન્ડર ઉંચકીને વર્કઆઉટ કરતી નજર આવી શૈલી, જુઓ વીડિયો(viral video)

નવી દિલ્હી, 16 જૂનઃviral video: કોરોના મહામારીમાં લોકોને ફિજીકલ ફિટનેસનું મહત્વ સમજાયું છે. ફિજીકલ ફિટનેસ ફક્ત શરીરને જ નહીં પરંતુ મગજને પણ ફીટ રાખે છે. આપને ફુલ એનર્જી આપ છે. જોકે કોરોના મહામારીમાં જીમ બંધ હોવાના કારણે લોકો જુગાડ કરી ઘરમાં જ પરસેવો પાડી(viral video) રહ્યો છે.

આવો જ એક વીડિયો સર્ટિફાઇડ ફિટનેસ કન્સલ્ટન્ટ શૈલી ચિકારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે ગેસ સિલિન્ડરની સાથે વર્કઆઉટ કરતી નજર આવી રહીં છે. સોશિયલ મીડિયા પર શૈલીનો વર્કઆઉટ વીડિયો(viral video) વાયરલ થઇ રહ્યો છે.

viral video

શૈલીએ ગેસ સિલિન્ડર સાથે વર્કઆઉટ જ નહીં પરંતુ સાડી પહેરી સોશિયલ મીડિયા(viral video) પર આગ લગાવી છે. સોશિયલ મીડિયા પર શૈલીનો વીડિયો અત્યારે ટ્રેન્ડ કરી રહ્યો છે. 

આ પણ વાંચો….

Benefits of garlic : ખાલી પેટ લસણ ખાવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો ફાયદા