Aloo Tikki Burger

Aloo Tikki Burger Recipe: હવે ઘરે જ બનાવો રેસ્ટોરાં જેવું આલુ ટિક્કી બર્ગર, નોંધી લો રેસિપી…

Aloo Tikki Burger Recipe: બર્ગર એક સ્ટ્રીટ ફૂડ છે. જે બાળકો સહિત તમામ વયના લોકોને ખૂબ જ ગમે છે

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ Aloo Tikki Burger Recipe: બાળકો હોય કે મોટા દરેકને સાંજે ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ પરિવાર માટે મસાલેદાર નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છો તો સ્ટ્રીટ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગરની રેસીપી અજમાવી શકે છે.

તમને ખબર હોય કે, બર્ગર એક સ્ટ્રીટ ફૂડ છે. જે બાળકો સહિત તમામ વયના લોકોને ખૂબ જ ગમે છે. આ રેસીપી ની ખાસ બાત એ છે કે તે ટેસ્ટી હોવાની સાથે જ ખૂબ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે. આવો જાણીએ ટેસ્ટી આલુ ટિક્કી બર્ગર કેવી રીતે બનાવવું…

બર્ગર બનાવવા માટેની સામગ્રી-

  • 1 બર્ગર બન
  • 1/4 કપ બાફેલા વટાણા
  • 1/4 કપ બાફેલા બટાકા
  • 1/2 કપ મેંદાની સ્લરી
  • 1 લેટસ પત્તા
  • 1/2 કપ બ્રેડ ક્રમ્બ્સ
  • 4-5 ઓનિયન રિંગ્સ
  • 2-3 ટામેટાંના ટુકડા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 ચમચી કાળા મરી
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 2 ચમચી મેયોનેઝ
  • 2 ચમચી ટમેટાની ચટણી
  • 1/2 ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ

આ પણ વાંચો… Shramik Annapurna Yojana: માત્ર એક જ વર્ષમાં લાખો શ્રમિકોએ મેળવ્યો ₹5માં ભોજનનો લાભ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો