NAAG PANCHAMI

Nagpanchmi: શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? જાણો જ્યોતિષ ડો. મૌલી આચાર્ય પાસેથી

Nagpanchmi: શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે ઉપવાસ કરે છે.

ધર્મ ડેસ્ક, 27 ઓગષ્ટઃ Nagpanchmi: નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ માહની શુકલ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Kabul Airport serial blast update: કાબુલ એરપોર્ટ પાસે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, 72 લોકોના મોત-143થી વધુ ઘાયલ, ISIS-K એ લીધી જવાબદારી