Nagpanchmi: શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? જાણો જ્યોતિષ ડો. મૌલી આચાર્ય પાસેથી

Nagpanchmi: શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે … Read More