વાંચો આજનું રાશિ ભવિષ્ય(Rashi bhavishya), કેવો રહેશે તમારો દિવસ

ધર્મ ડેસ્ક, 29 મેઃRashi bhavishya: આજે ૨૯ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭, તિથિ વૈશાખ સુદ ત્રીજનો દિવસ વાંચો શું છે આજે તમારી રાશિનું ભવિષ્ય(Rashi bhavishya). વાંચો ટૂંકમાં તમારો દિવસ કેવો રહેશે.

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

Whatsapp Join Banner Guj

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ.ટ)-
હિતશત્રુઓથી સાવધ રહેવું પડે, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.

“તુલાઃ”(ર,ત)-
દિવસ આરામથી પસાર કરી શકો, નવા વિચારોને અમલમાં મૂકી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, ધાર્યા કામ પાર પડે.

ADVT Dental Titanium

“મકરઃ”(ખ,જ)-
તમારી મહેનતનું સારું પરિણામ મળે, તમારી સરાહના થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિયમિત જીવન કરવું જરૂરી છે, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો, લાભદાયક દિવસ.

આ પણ વાંચો…..

Expensive Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, એક પેકેટની કિંમત છે લાખોમાં- જાણો શું છે ખાસ