garodi

garodi thi tatho labh: શરીરના આ અંગ પર ગરોળી પડે તો થાય છે વિદેશ યાત્રા, જાણો બીજા સંકેત

garodi thi tatho labh: શું તમે જાણો છો શરીરના આ અંગ પર ગરોળી પડે તો માલામાલ થવાય છે? તો જાણી લો તમે પણ એવા કેટલાંક સંકેતો વિશે જે તમને શુભ ફળ આપે છે.

અમદાવાદ, 17 મે: garodi thi tatho labh: તમને પણ ગરોળી જોઇને ચીતરી ચડે છે? મોટાભાગના લોકો ગરોળીને જુએ એટલે જનજનાટી ઉપડતી હોય છે. અનેક લોકો ગરોળીથી ડરતા હોતા નથી પરંતુ એને જોઇને એમને ચીતરી ચડતી હોય છે. જો કે ઘણાં લોકો ગરોળીની ડરતા પણ હોય છે. પણ આજે અમે તમને જણાવી દઇએ કે ગરોળી તમારા આ અંગ પર પડે છે તો તમને અનેક લાભ થાય છે.

  • જો ગરોળી તમારા માથા પર પડે છે તો તમે માલામાલ થઇ જાવો છો. માથામાં ગરોળી પડવાથી તમારા અટકેલાં નાણાં તમને મળી જાય છે.
  • તમાર ગરદન પર જ્યારે ગરોળી પડે ત્યારે યશની પ્રોપ્તિ થાય છે અને તમારી અનેક મનોકામનાઓ પણ પૂરી થવા લાગે છે.
  • જો તમારા ડાબા ખભા પર ગરોળી પડે છે તો તમને નાણાકીય તકલીફ ઓછી પડે છે અને સાથે વિજયની પ્રાપ્તિ પણ થાય છે.
  • જમણાં હાથ પર ગરોળીનું પડવું એ અશુભ માનવામાં આવે છે. આ ભાગ પર ગરોળી પડવાથી નવા દુશ્મન બને છે અને તમારા મિત્ર સર્કલમાં પણ અનેક વિખવાદ થઇ શકે છે.
  • જ્યારે તમે જમાવા બેઠા હોવ ત્યારે તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લો કે તમને કોઇ શુભ સમાચાર જલદી જ મળશે. આ સમયે ગરોળીનો આવતો અવાજ તમારા માટે નસીબના દ્રાર પણ ખોલી નાંખે છે.
  • ઘરમાં તમને ગરોળી દેખાય તો એને મારશો નહિં. ઘરમાં અચાનક ગરોળીનું દેખાવું તમારા માટે અનેક શુભ સંકેત લઇને આવે છે. અનેક અપશુકન દૂર પણ કરે છે.
  • અનેક સમાજના લોકો ગરોળી દેખાય તો એની પૂજા પણ કરતા હોય છે અને એને પગે પણ લાગતા હોય છે.
  • જો તમારા જમણાં પગ પર ગરોળી પડે છે તો તમને વિદેશ યાત્રાનો લાભ મળી શકે છે. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..surya rashinu rashifal: આ રાશિના જાતકોને સૂર્યના તાપથી થશે ગરમી, થોડી બેદરકારી પડી શકે છે ભારે, જાણો સૂર્ય સંક્રમણનું રાશિફળ

Gujarati banner 01