Trending card 04 1

જુઓ વીડિયોઃ વિશ્વમાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ ધરાવતી ગુજરાતી છોકરી, આખરે વાળ કાપ્યા (world longest hair)- જાણો કારણ?

નીલાંશીના નામે છે ટીનેજર તરીકે વિશ્વમાં સૌથી લાંબા વાળ(world longest hair) ધરાવવાનો રેકોર્ડ

મોડાસા, 16 એપ્રિલઃ ગુજરાતના મોડાસામાં રહેતી નીલાંશી પટેલે પોતાના વાળ આખરે કાપ્યા. નીલાંશીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે. તેના વાળ છ ફૂટ અને સાત ઇંચ લાંબા છે. એક ટીનેજર તરીકે વિશ્વમાં સૌથી લાંબા વાળ(world longest hair) ધરાવવાનો તેનો આ રેકોર્ડ છે.

world longest hair

જોકે હવે નીલાંશી એ પોતાના વાળ કાપી(world longest hair) નાખ્યા છે. પોતાના કાપતા સમયનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સમયે ઘણી ભાવુક થઇ ગઇ હતી. આશરે ૧૨ વર્ષ પછી તેણે પોતાના વાળ કાપ્યા. વાત એમ છે કે નીલાંશી ને એક નવો લુક જોઈતો હતો. આથી તેણે પોતાના લાંબા વાળને ચિતાજલિ આપી.

world longest hair

આ પણ વાંચો…

જનતાની મદદે આવી ગુજરાત કોંગ્રેસઃ અમદાવાદ-સુરત કોંગ્રેસ(Gujarat Congress) કાર્યાલય ખાતે 50-50 બેડનું કોવિડ સેન્ટર બનાવવાનું એલાન- વાંચો વિગત