Money Pension

Good news for state gov employees: સારા સમાચાર, રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરશે

Good news for state gov employees: દિવાળી નિમિત્તે સરકાર મહત્તમ 3500 રુપીયાની મર્યાદામા ચુકવશે બોનસ

  • રાજ્ય સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
  • સરકારના નાણા વિભાગે ઠરાવ બહાર પાડયો

ગાંધીનગર, 13 ઓક્ટોબરઃ Good news for state gov employees: રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 ,2 તારીખે પગાર થતો હોય છે. જે હવે આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. આ નિર્ણયથી છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ એડવાન્સમાં મળી જશે.

content image edbee1c0 fc3c 4f22 bc0a dd82d52c032b

રાજ્ય સરકારનાં આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Hindu women should not get mehndi by muslim person: હિન્દુ મહિલાઓને ભાજપના ધારાસભ્યોની ચેતવણી, કહ્યું- મુસ્લિમ યુવકોના હાથે મહેંદી ન લગાવડાવો

આ પણ વાંચોઃ Rules of Mining in Public Interest: બિઝનેસ વેગ આપતો સરકારનો અભિગમ, પડતર-સેવ્ડ કેસોની મંજૂરીની સમય મર્યાદામાં 3વર્ષનો વધારો કરાયો

Gujarati banner 01