Season tickets allowed: 15 સપ્ટેમ્બરથી 8 જોડી પેસેન્જર ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી
અમદાવાદ ,૧૪ સપ્ટેમ્બર: Season tickets allowed: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળની આઠ જોડી પેસેન્જર, મેમૂ તથા ડેમૂ ટ્રેનોમાં તારીખ 15 સપ્ટેમ્બર, 2021 થી માસિક … Read More
