Relief package declared by Guj.gov farmer 1

Relief package declared by Guj.gov: અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત, આ તારીખ સુધીમાં કરવી પડશે અરજી

Relief package declared by Guj.gov: ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે

ગાંધીનગર, 19 ઓક્ટોબરઃ Relief package declared by Guj.gov: અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર 4 જિલ્લાઓ માટે પાક નુકશાનીની સહાય ચુકવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાતના 4 જિલ્લાઓમાં સરકાર દ્વારા એસડીઆરએફ મુજબ પાક નુકશાનીની રાહત ચુકવવામાં આવશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે

જામનગરના 320 ગામ અને રાજકોટના 156 ગામોમાં સહાય ચુકવવામાં આવશે. તો, 33%થી વધુ નુકશાની હોય તો હેક્ટર દીઠ 13 હજારની સહાય ચુકવવામાં આવશે. ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે

આ પણ વાંચોઃ Babul Supriyo: બાબૂલ સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામું આપી, TMC પાર્ટીમાં જોડાયા

Whatsapp Join Banner Guj