Dr vijay Gadhavi 1

AP J Abdul Kalam Award: એ.પી. જે અબ્દુલ કલામ એવોર્ડ-2024 થી ડો.વિજય ગઢવી ને કરાયા સન્માનિત

AP J Abdul Kalam Award: ડો.વિજય ગઢવી ને એ.પી. જે અબ્દુલ કલામ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા

કલોલ, 13 માર્ચ: AP J Abdul Kalam Award: શ્રી સ્વામિનારાયણ વિશ્વ્ મંગલ ગુરુકુળ સંચાલિત વિશ્વ્ ની પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાય ની એક માત્ર યુનિવર્સિટી એવી સ્વામિનારાયણ યુનિવર્સિટી,કલોલ, ગાંધીનગર ના ઈજનેરી વિભાગ ના ડિન , ડો વિજય ગઢવી ને એ પી જે અબ્દુલ કલામ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા .

આ એવોર્ડ ડો વિજય ગઢવી(AP J Abdul Kalam Award) ને ટેક્નિકલ શિક્ષણ માં છેલ્લા 20 વર્ષ થી આપેલ વિશેષ સેવા બદલ મેજિક બુક ઓફ રેકોર્ડ અને ભારત સરકાર ના M S M E વિભાગ દ્વારા દિલ્હી ખાતે આપવામાં આવ્યો.

આ પણ વાંચો: Aadhaar Card Update: આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારી, UIDAIએ આપી જાણકારી

ડો વિજય ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવેલ સંશોધન , પેટન્ટ , પ્રોજેક્ટસ અને ટેક્નિકલ શિક્ષણ માં આપવામાં આવેલ નોંધપાત્ર સેવા બદલ ગુજરાત રાજ્ય માંથી એમની વિશેષ પસંદગી કરવામાં આવી હતી . આ એવોર્ડ થકી પ્રોફેસર ગઢવી દ્વારા દેશ ના તમામ યુવાનો અને શિક્ષણ વિદો માટે વિશેષ પ્રેણારૂપી તેમજ માર્ગદર્શન આપનારું છે . જે બદલ અમો પ્રોફેસર ગઢવી ને અભિનંદન પાઠવીએ છીએ .

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *