YouTube

Big Action By Youtube in India: YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા, જાણો શું છે કારણ?

Big Action By Youtube in India: ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી

whatsapp banner

નવી દિલ્હી, 27 માર્ચઃ Big Action By Youtube in India: લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. આ આંકડા ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચેના છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવવાની માહિતી આપી છે.

આ પણ વાંચોઃ NEET PG 2024 Exam: નેશનલ મેડિકલ કમિશને NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર- જાણો ક્યારે છે એક્ઝામ

આ પણ વાંચોઃ Green Energy Gallery Launched: લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ, ગૌતમ અદાણીએ ફોટોઝ કર્યા શેર

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો