Jitu vaghani

Big decision for science stream: ધો. 10ના વિદ્યાર્થી માટે નિર્ણય, વાંચો વિજ્ઞાનપ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવવાને લઇ શિક્ષણમંત્રીએ શું કહ્યું?

Big decision for science stream: બેઝિક ગણિતનું પેપર પાસ કર્યું હોય તો વિજ્ઞાનપ્રવાહમાં ગ્રુપ B માં મળશે પ્રવેશ

ગાંધીનગર, 22 નવેમ્બરઃ Big decision for science stream: ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું છે, હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનપ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતમાં વિજ્ઞાનપ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ લેવા માટે જો બેઝિક ગણિત રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો નહીં.

આ પણ વાંચોઃ Admission in gov.engineering college: ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યુટર બ્રાંચ સહિત ૨૧૮૪ સરકારી બેઠક ખાલી- પ્રવેશ મેળવવા માટે વાંચો વિગત

Whatsapp Join Banner Guj