kalaben delkar joins shiv sena

kalaben delkar joins shiv sena:દાદરાનગર હવેલી લોકસભાની પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ, દિગંવત મોહન ડેલકરના પત્ની શિવસેનામાં જોડાયા

kalaben delkar joins shiv sena: કલાબહેન ડેલકર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા માતો શ્રી પહોંચ્યા હતા

દાદરાનગર હવેલી, 08 ઓક્ટોબરઃkalaben delkar joins shiv sena: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભાની પેટાચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દિગંવત મોહન ડેલકરના પત્ની કલાબહેન ડેલકર શિવસેનામાં જોડાયા છે..અને તેઓ લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવે તવી શક્યતા છે. કલાબહેન ડેલકર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા માતો શ્રી પહોંચ્યા હતા

કલાબેન ડેલકર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના પક્ષમાં જોડાયા હતા. રાજકારણમાં પણ આ મામલે ગરમાવો આવ્યો છે. બીજી તરફ દાદરાનગર હવેલી લોકસભાની પેટાચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે

આ પણ વાંચોઃ Brahmacharini mata: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, વાંચો વિગત

Whatsapp Join Banner Guj