CM Bhagwant mann wedding photos

CM Bhagwant mann wedding photos: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ખાસ તસ્વીરો

CM Bhagwant mann wedding photos: દિલ્હીના CM કેજરીવાલ પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા, સાથે પિતા તરીકેની ફરજ નિભાવીને તમામ વિધિઓ કરી

ચંડીગઢ, 07 જુલાઇઃCM Bhagwant mann wedding photos: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લગ્નના બંધનમાં બંધાયા છે. ચંડીગઢ ખાતે પોતાના નિવાસસ્થાને તેમણે સાદગીથી ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા છે.

Bhagwant Mann's wedding ritual begins, Raghav Chadha posts pics - India News

દિલ્હીના CM કેજરીવાલ પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. તેઓ ભગવંત માનના લગ્નમાં પિતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે પિતા તરીકેની ફરજ નિભાવીને તમામ વિધિઓ કરી હતી. 

Punjab CM Bhagwant Mann wedding Live: Mann ties the knot with Gurpreet  Kaur, Delhi CM Arvind Kejriwal attends | Cities News,The Indian Express

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મને ખુશી છે કે મારો નાનો ભાઈ આજે એક નવા જીવનની શરૂઆત કરશે. સાથે જ ભગવાન બંનને હંમેશા ખુશ રાખે.

Bhagwant Mann Wedding Pics: गुरप्रीति के हुए पंजाब सीएम भगवंत मान, यहां  देखिए शादी की तस्वीरें | TV9 Bharatvarsh

કેજરીવાલે વધુમાં રહ્યું હતું કે, તેમની માતાનું સ્વપ્ન હતું કે, તેઓ ફરીથી પોતાનું ઘર વસાવે અને આજે તે સ્વપ્ન પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ Killing 3 people including the TMC leader: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની કરી હત્યા- વાંચો વિગત

Bhagwant Mann marries Dr Gurpreet Kaur: Wedding over, this is the lunch  menu - Hindustan Times

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાના લગ્ન પ્રસંગે ગોલ્ડન શેરવાની અને પીળી પાઘડીમાં જોવા મળ્યા હતા. સાથે જ તેઓ વરરાજા તરીકે ખુબ સુંદર લાગી રહ્યા હતા.

Gurpreet Kaur Bridal Look: Bhagwant Mann Wife Wears Red Anarkali Lehenga  And lots of Gold Jewellery - See Pics

જ્યારે તેમની દુલ્હન ડો.ગુરપ્રીત કૌર લાલ જોડામાં મોટા સોનેરી માંગ ટીકા સાથે અનોખા અંદાજમાં જોવા મળી રહી છે.

Punjab AAP cm bhagwant mann to marry dr gurpreet kaur today in hindi - Bhagwant  Mann... - FINAX NEWS

ભગવંત માનના લગ્ન સમારંભમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. તેમણે લગ્નની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, ‘સદે વીર દા વ્યાહ, સાનુ ગોડે ગોડે ચાહ’ એટલે મારા મોટા ભાઈના લગ્ન છે અને આજે હું ખૂબ જ ખુશ છું. હવે મોટા ભાઈના લગ્ન બાદ નાના ભાઈનો નંબર લેવાનો છે.


આ પણ વાંચોઃ 39 ministers of the Boris government resign: બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર સામે મોટુ સંકટ, 48 કલાકમાં 39 મંત્રીઓએ રાજીનામા આપ્યા

Gujarati banner 01