Dilip Kumar Passes Away

Dilip kumar darshan: દિલીપ કુમારના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા આ સ્ટાર્સ, રાજકીય સન્માન સાથે થશે એક્ટરની વિદાય- જુઓ ફોટોઝ

Dilip kumar darshan: CM ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે દિલીપ કુમારના અંતિમ સંસ્કાર શાસકીય સન્માન સાથે કરવામાં આવશે

બોલિવુડ ડેસ્ક, 07 જુલાઇઃ Dilip kumar darshan: દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરમાં હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના જવાથી હિંદી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. આજે (7 જુલાઈ) સવારે સાડા સાત વાગે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લાં એક મહિનામાં તેઓ બેવાર હોસ્પિટલમાં એડમિટ થયા હતા.

E5rbuImVEAMqEcc
શાહરુખ ખાન સાઇરા બાનુને સાન્તવના આપતો
ranbir kapoor at dilip kumar house
રણબીર કપૂર દિલીપ કુમારના ઘરે પહોંચ્યો
Sharad Pawar at dilip kumar house
શરદ પવાર દિલીપ કુમારના ઘરે
Shabana Azmi at dilip kumar house
શબાના આઝમી દીપિપ કુમારના ઘરે પહોંચ્યા
Vidya Balan at dilip kumar house
વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે દિલીપ કુમારના ઘરે પહોંચી
Dharmendra at dilip house
ધર્મેન્દ્ર દિલીપ કુમારના ઘરે પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરૂહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ job recruitment in ONGC: અલગ અલગ પદ પર થઈ રહી છે ભરતી, અરજી કરવા માટેનો આજે છે છેલ્લો દિવસ