Janhvi kapoor image 600x337 1

Jhanvi Kapoor’s glamorous look: શોર્ટ ઓરેન્જ ડીપનેક ડ્રેસમાં જ્હાન્વી કપૂર નો જોવા મળ્યો ગ્લેમરસ લુક

Jhanvi Kapoor’s glamorous look: તાજેતરની તસવીરોમાં જ્હાન્વી કપૂરનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

બોલિવુડ ડેસ્ક, 24 સપ્ટેમ્બર: Jhanvi Kapoor’s glamorous look: બોલિવૂડમાં આજે સેન્સેશન બની ગયેલી જ્હાન્વી કપૂર(Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેની તાજેતરની તસવીરોમાં જ્હાન્વી કપૂરનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

Jhanvi Kapoor's glamorous look

આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ઓરેન્જ કલરના ડીપ નેક શોર્ટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. 

Jhanvi Kapoor's glamorous look

ફોટામાં જ્હાન્વી કપૂરનો ગ્લોસી મેકઅપ તેના લુકને વધુ નિખારી રહ્યો છે.

Jhanvi Kapoor's glamorous look

આ દરમિયાન, જ્હાન્વી કપૂરે તેના વાળ ઊંચી પોનીટેલમાં બાંધ્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

Jhanvi Kapoor's glamorous look

આ ફોટા શેર કરતાં જ્હાન્વી કપૂરે કેપ્શન માં લખ્યું કે – વિટામિન સી અથવા લેટર.

Jhanvi Kapoor's glamorous look
pic credit: Janhvikapoor/instagram

સોશિયલ મીડિયા પર, જ્હાન્વી કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતાર (Bold avatar) સાથે ધમાલ કરતી જોવા મળે છે.

આ પણ વાંચો..Rupali ganguly photos: સાડીમાં જ જોવા મળતી અનુપમા ફેમ રુપાલી ગાંગુલી, રિયલ લાઇફમાં છે ખૂબ સ્ટાઇલિશ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *