Rubina Dilaik 600x337 1

Rubina dilaik in a transparent sari: ‘પારદર્શક’ સાડીમાં રૂબીના દિલાઇકેના તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ દિલધડક વિડિયો

મનોરંજન ડેસ્ક: 02 માર્ચ: Rubina dilaik in a transparent sari: બિગ બોસ 14 ની વિનર અને ફેમસ એક્ટ્રેસ રૂબિના દિલાઇક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તમને જણાવી દઈએ કે રૂબીના દિલાઈક જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Rubina dilaik in a transparent sari

આ તસવીરોમાં રૂબીના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના ફેન્સ તેના ડ્રેસને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Rubina dilaik in a transparent sari

આ તસવીરોમાં રૂબીના દિલેક નવા લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની હેરસ્ટાઈલ પણ અલગ લાગી રહી છે.

Rubina dilaik in a transparent sari

આ તસવીરોમાં રૂબિના એ  એક કરતા વધુ પોઝ આપતી જોવા મળી રહી છે. તેના પોઝ ફેન્સના દિલ જીતી  રહ્યા છે.

Rubina dilaik in a transparent sari

પોતાની આ તસવીરો શેર કરતા રૂબીના દિલાઈકે લખ્યું કે ‘કંઈક ખાસ’. તેના ફેન્સ તેની આ તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘ગુલાબો’, તેવી જ રીતે અન્ય ફેન્સે આ ફોટો પર કોમેન્ટ કરી છે.

Rubina dilaik in a transparent sari
Pics credit: rubinadilaik/instagram
View this post on Instagram

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

આ પણ વાંચોBig boss OTT winner Divya agrawal: દિવ્યા અગ્રવાલ મોનોકીની માં બતાવી તેની ગ્લેમરસ અદાઓ; જુઓ ફોટોગ્રાફ્સ

દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.