shweta tiwari image 1

Shweta Tiwari photo: શ્વેતા તિવારીએ શેર કરી પોતાની ગ્લેમરસ તસવીરો, ફોટોઝ જોઈ ફેન્સ થયા દીવાના; જુઓ તસવીરો

Shweta Tiwari photo

મનોરંજન ડેસ્ક: ૨૯ ઓગસ્ટ: Shweta Tiwari photo: ટેલિવિઝન જગતની બહુ શ્વેતા તિવારી આજે પણ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીર શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે.

Shweta Tiwari photo

શ્વેતાએ (Shweta Tiwari photo) ફરી એક વખત પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં તે સિલ્વર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં શ્વેતા અલગ અલગ પોઝ આપી રહી છે.

Shweta Tiwari photo

શ્વેતાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે- જો કોઈ નિયમ છે તો તમામ તોડી દો અને ક્યારે પણ એની માફી મંગાવી નહિ. 

Shweta Tiwari photo

વર્કફ્રટની વાત કરીએ તો શ્વેતા તિવારી આ દિવસોમાં સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11 માં જોવા મળી રહી છે. ત્યાં જ ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

shweta tiwari 3

આ પણ વાંચો…..govt announce 3 crore prize for bhavina: રુપાણી સરકારની મોટી જાહેરાત સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને આપશે 3 કરોડનું ઇનામ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj