વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: સરકારી અને ખાનગી કોલેજો(gujarat education)માં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય આ તારીખ સુધી બંધ રહેશે!

ગાંધીનગર, 11 એપ્રિલઃ કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં(gujarat education) પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ(gujarat education) પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ADVT Dental Titanium