રાહતના સમાચાર : ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર SCનો સ્ટે…

breaking mask SC 0312

અમદાવાદ, ૦૩ ડિસેમ્બર: ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ (highcourt) ના માસ્કના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગાઈડલાઈનનુ પાલન ન કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવાનું કહ્યું છે. એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ આપ્યા છે. 

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *