l177 6511616490750

સાંસદમાં મહારાષ્ટ્ર પોલીસ પર સવાલ કરતા મહિલા સાંસદને જવાબ આપતા અરવિંદ સાવંતે(Shivsena MP) કહ્યું ‘હવે તને જેલમાં નાખીશું- વાંચો શું છે મામલો

Shivsena MP

મુંબઇ, 23 માર્ચઃ હાલ મહારાષ્ટ્રમાં સચિન વાઝે કાંડે મહારાષ્ટ્ર સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. આ સંદર્ભે શિવસેના(Shivsena MP) રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે. તાજેતરમાં જ સંસદ ભવનમાં શિવસેનાના સાસંદ અરવિંદ સાવંતે આવી જ હરકત કરી છે.

ADVT Dental Titanium

અમરાવતી ના સાંસદ સભ્ય નવનીત રાણાએ મહારાષ્ટ્રમાં થઈ રહેલી પોલીસની ગુંડાગર્દી સંદર્ભે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે તેણે આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારબાદ શિવસેનાના સાંસદ(Shivsena MP) અરવિંદ સાવંતે તેને સંસદ ભવન ની અંદર ખખડાવી નાખી હતી. અરવિંદ સાવંતે એને કહ્યું હતું કે હવે તને જેલ માં નાખીશું. જો કે આ પ્રકારની ધમકી આપતા નવનીત રાણાએ ફરિયાદ મૂકી છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં જે કોઈ વ્યક્તિ ઉદ્ધવ ઠાકરેની વિરોધમાં બોલે છે તેની શિવસૈનિકો ધોલાઈ કરે છે. હવે દિલ્હીના સંસદમાં પણ શિવસેનાના સાંસદ આવું અણછાજતું વર્તન કરી રહ્યા છે.

આ પણ વાંચો….

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી ૪૫ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિને મફતમાં મળશે વેક્સિન(vaccine)