Howrah-Ahmedabad train: હાવડા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના સિંદખેડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ફેરફાર

Howrah-Ahmedabad train: સિંદખેડા સ્ટેશન પર આગમન/ઉપડવાનો સમય 04:12/04:13 કલાકને બદલે 04:02/04:03 રહેશે.

અમદાવાદ , ૦૩ ઓગસ્ટ: Howrah-Ahmedabad train: રેલવે પ્રશાસને પશ્ચિમ રેલવે ના ઉધના-જલગાંવ સેક્શનના સિંદખેડા સ્ટેશન પર હાવડા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. જે આ પ્રમાણે છે:-

આ પણ વાંચો…Rahul gandhi meets 14 party leaders: રાહુલ ગાંધીએ વિપક્ષી 14 પાર્ટીના નેતાઓને કહ્યું- આપણે મળીશું તો RSS અને BJP દબાવી નહીં શકે!

ટ્રેન નંબર 02834 હાવડા-અમદાવાદ સ્પેશિયલ (Howrah-Ahmedabad train) સિંદખેડા સ્ટેશન પર આગમન/ઉપડવાનો સમય 04:12/04:13 કલાકને બદલે 04:02/04:03 રહેશે.

Railways banner