Jamnagar Tirunelveli Express Canceled: જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ રદ રહેશે, જાણો…

Jamnagar Tirunelveli Express Canceled: પેરીંગ રેકના અભાવને કારણે 22 ડિસેમ્બરના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને રદ કરવામાં આવી

રાજકોટ, 21 ડિસેમ્બરઃ Jamnagar Tirunelveli Express Canceled: દક્ષિણ રેલવેમાં સ્થિત તિરુનેલવેલી સ્ટેશન પર ભારે વરસાદના લીધે પાણી ભરાવાને કારણે 18 ડિસેમ્બરની તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી.

તદનુસાર, પેરીંગ રેકના અભાવને કારણે 22 ડિસેમ્બરના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે.

રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ છે.

આ પણ વાંચો… Sowing Of Rabi Crops in Guj: ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટરમાં થયું રવિ પાકોનું વાવેતર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો