Patan demu time change: સાબરમતી – પાટણ ડેમૂ સ્પેશિયલ પરિવર્તિત સમય સાથે ચાલશે

Patan demu time change: પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ ટ્રેનના ઓપરેટિંગ સમયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે

અમદાવાદ ,૧૬ જુલાઈ: Patan demu time change: પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ ટ્રેનના ઓપરેટિંગ સમયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે: –

Railways banner

ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમૂ સ્પેશિયલ સાબરમતીથી 17:30 કલાકે પ્રસ્થાન કરીને ચાંદખેડા 17:37 કલાકે, ખોડીયાર 17:42 કલાકે, કલોલ 17:53 કલાકે, ઝુલાસન 18:04 કલાકે, ડાંગરવા 18:12 કલાકે કલાકે, આંબલી રોડ 18:21 કલાકે, જગુદાન 18:31 કલાકે, મહેસાણા 19:05 કલાકે, શેલાવી 19:25 કલાકે, રણુજ 19:34 કલાકે, સંખારી 19:00 કલાકે અને પાટણ 20:10 કલાકે પહોંચશે.

આ પણ વાંચો…Sleeping upside down at night causes losses: રાતે ઉલ્ટા સુવાથી થાય છે આ ૬ ભારે નુકસાન, ભુલથી ન કરો આ કામ