Railway Breaking News: વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ

Railway Breaking News: 20 ડિસેમ્બર ની વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ, 13 ડિસેમ્બર: પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનના રતલામ સ્ટેશન યાર્ડ પર બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ ટ્રેનની એક-એક ટ્રીપ રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) 19 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્દોરથી ચાલતી ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ રદ રહેશે.

2) 20 ડિસેમ્બર, 2023 ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Modi Government Ban On Onion: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો