Track

Railway Crossing Closed: ઝુલાસન-કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ બંધ રહેશે, જાણો…

અમદાવાદ, 02 માર્ચઃ Railway Crossing Closed: અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 230 કિમી 756/15-17 અપ અને 756/16-18 ડાઉન ઓવર હોલિંગ (સમારકામ અને જાળવણી) ના કાર્ય માટે 03 માર્ચના રોજ સવારે 08:00 વાગ્યાથી 05 માર્ચના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ 3 દિવસ) બંધ રહેશે.

આ પણ વાંચો… Sabarmati Bhuj Train: સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તરણ, વાંચો વિગતે…

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન ROB નંબર 1036A કિમી.758/06-07 અને રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 નો ઉપયોગ કરી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો