Cancel train

Train Caneled update: ગાંધીધામ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે

Train Caneled update: રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે

અમદાવાદ, 13 ડિસેમ્બર: Train Caneled update: પશ્ચિમ રેલવેના રતલામ યાર્ડમાં એ કેબિનથી પ્લેટફોર્મ નંબર 7 સુધી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ અને ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-.

રદ કરાયેલી ટ્રેનો:-

  • 25 ડિસેમ્બર, 2023ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નં. 20935 ગાંધીધામ ઈન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ.
  • 24 ડિસેમ્બર, 2023ના રોજ ઈન્દોરથી ઉપડતી ટ્રેન નંબર 20936 ઈન્દોર ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 19 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્દોરથી ઉપડતી ટ્રેન નંબર 19320 ઇન્દોર વેરાવળ મહામના એક્સપ્રેસ.
  • 20 ડિસેમ્બર, 2023 ના રોજ વેરાવળથી ઉપડતી ટ્રેન નંબર 19319 વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝીટ કરી જોઈ શકે છે.

Okha-Gorakhpur Exp: ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 14 જાન્યુઆરી સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો