Wr retairment

WR retirement ceremony: અમદાવાદ રેલ મંડળ પર સેવાનિવૃત્તિ સમારોહનું આયોજન

અમદાવાદ , ૩૧ ઓગસ્ટ: WR retirement ceremony; મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદ પર આજરોજ તારીખ  31 ઓગસ્ટ 2021 આ મહિને સેવાનિવૃત થતા 43 કર્મચારીઓના સન્માન માં સમારોહ આયોજિત કર્યો. વર્તમાન કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમારોહ બહુ સિમિતિ સંખ્યા ની હાજરીમાં યોજાયો.

આ પણ વાંચો…New jio disney hotstar prepaid plan: જિયો ડિઝની+હોટસ્ટાર સાથે લાવ્યુ નવા પ્રિ-પેઇડ પ્લાન્સ- વાંચો વિગત

WR retirement ceremony: મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન ના વરદ હસ્તે  બધા કર્મચારીઓને સેવાનિવૃત્તિ પ્રમાણપત્ર, પીપીઓની સાથે સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યા. આ અવસર પર મંડળ રેલ પ્રબંધક સાથે વરિષ્ઠ કાર્મિક અધિકારી સુનિલ વિશનોઈ અને વરિષ્ઠ વિત્ત પ્રબંધક રવિ રંજન કુમાર પણ હાજર હતા.

Whatsapp Join Banner Guj