40 days old son dies baby

10 lakh on the birth of another child: આ ગુજરાતી સમાજે કરી મોટી જાહેરાત, કહ્યું- એકથી વધુ બાળકને જન્મ આપો, 10-10 લાખ

10 lakh on the birth of another child: બીજું સંતાન જન્મે તો મળશે 10 લાખ

અમદાવાદ, 19 મેઃ 10 lakh on the birth of another child: ગુજરાતમાં સમજની ઘટતી વસ્તીથી ચિંતિત જૈન સમુદાયે અનોખું પગલું ઉઠાવ્યું છે. રાજ્યના બરોઇમાં કચ્છ વિસા ઓસવાલ જૈન સમુદાયની ઘટતી વસ્તીને રોકવા માટે આપણે બે, આપણા ત્રણ યોજનાની જાહેરાત કરી છે. તેમાં સમુદાયના યુવા યુગલોને વધારે બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Visit of Union Minister of State for Culture Modhera: કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીએ કરી મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત,કલાત્મક શિલ્પકૃતિઓથી થયા પરિચિત

આ પણ વાંચોઃ Sunil jakhar join bjp: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પંજાબના વરિષ્ઠ નેતા સુનીલ જાખડ આજે ભાજપમાં જોડાયા છે

Gujarati banner 01