AAp lcb protest

AAP protest at LCB gandhinagar: આમ આદમી પાર્ટી ના અગ્રણી અને પદાધિકારીઓ ના ગાંધીનગર એલસીબીની બહાર ધરણા

AAP protest at LCB gandhinagar: હાર્દિક પંડ્યા કોન્સ્ટેબલ ને સેક્ટર 28 ના એલસીબી માં લઇ ગયા હોવાથી એલસીબીની બહાર ધરણા પર ઉતરેલ છે

ગાંધીનગર, ૨૫ ઓક્ટોબર: AAP protest at LCB gandhinagar: આમ આદમી પાર્ટી ગાંધીનગર ના અગ્રણી અને પદાધિકારીઓ તથા ઉમેદવારો હાર્દિક પંડ્યા કોન્સ્ટેબલ ને સેક્ટર 28 ના એલસીબી માં લઇ ગયા હોવાથી એલસીબીની બહાર ધરણા પર ઉતરેલ છે.

હું હાલ ગાંધીનગર પહોંચી રહ્યો છું !હાર્દિક પંડ્યા ની પોલીસ એ અટકાયત કરી છે જેને મળવા માટે અને પોલીસ ની માંગણીઓ ને સમર્થન આપવા માટે: ઇસુદાન ગઢવી, આપ નેતા

આ પણ વાંચો…Gujarat APP Leader Isudan Gadhvi: ઇશુદાન ગઢવીએ ગુજરાત પોલીસના પગાર વધારો તથા ડ્યુટી ટાઇમને લઇ કરી આ માંગ- જુઓ વીડિયો

Whatsapp Join Banner Guj