d28d2bba 98a7 4b4a b556 05abca2f0f1c

જામનગર નજીક બે રીક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત(accident) સર્જાતા 4 લોકોની હાલત ગંભીર

જામનગર, 16 ફેબ્રુઆરીઃ જામનગર નજીક થાવરિયા નજીક બાયપાસ ચોકડી પાસે આજે એક અકસ્માત(accident)ની ઘટના સામે આવી છે, જેમાં 2 રીક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત થતા 108 એમ્બુલન્સ મારફતે તમામ ચારેયને સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક ઈજાગ્રસ્તની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

સિવિલ(civil hospital) મેડિસીટીની મહિલા અને બાળ રોગ મલ્ટીસ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલ પૂર્વવત કરાઇ, તે સાથે સત્યનારાયણ પૂજા યોજાઇ