AK Jadeja dies

AK Jadeja dies: લતીફ ગેંગનો સફાયો કરનાર અમદાવાદ પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન

AK Jadeja dies: એ.કે જાડેજા લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં

અમદાવાદ, 04 મેઃ AK Jadeja dies: અમદાવાદના પોલીસબેડાથી દુખદ સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન થયું છે. તેઓ પાછલા થોડા સમયથી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં.

આખરે આ બીમારી સામે તેઓ જિંદગીની જંગ હારી ગયા. ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ હતાસારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે, તેઓએ લતીફ ગેંગનો સફાયો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ Twitter will no longer be free: એલોન મસ્કનું ટ્વિટરને લઇને સૌથી મોટું એલાન, કહ્યું- હવે ચાર્જ ચૂકવવો પડશે- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01