News Flash 08

Anjar: અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાડનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

whatsapp banner

અંજાર, 19 માર્ચઃ Anjar: કચ્છના અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપી મહંમદ રફીક ઉર્ફે બલી હાજી કાસમ કુંભારની ધરપકડ કરી છે. ઝુંપડામાં રહેતા મજૂરોને આરોપી મહંમદ રફીક મજૂરી કામ માટે લઇ જતો હતો પરંતુ નાણાં ચુકવતો ન હતો તેવો પીડિતોનો આક્ષેપ છે.

આ પણ વાંચોઃ BJP MLA Ketan Inamdar Resign: ચૂંટણી પહેલાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ, વાંચો વિગત

આ પણ વાંચોઃ IPL Ticket Booking 2024: CSK vs RCB મેચનું ટિકિટ બુકિંગ શરૂ, જાણો ટિકિટ ખરીદવા વિશેના નિયમો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો