BJP MLA Ketan Inamdar Resign

BJP MLA Ketan Inamdar Resign: ચૂંટણી પહેલાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ, વાંચો વિગત

BJP MLA Ketan Inamdar Resign: કેતન ઇનામદારે આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષ ને મોકલી આપ્યુ

whatsapp banner

વડોદરા, 19 માર્ચઃ BJP MLA Ketan Inamdar Resign: લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે વિધાનસભાની વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષ ને મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. 

image 25

આ પણ વાંચોઃ IPL Ticket Booking 2024: CSK vs RCB મેચનું ટિકિટ બુકિંગ શરૂ, જાણો ટિકિટ ખરીદવા વિશેના નિયમો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો