jmc

Breaking Dwarka: દ્વારકા – ખંભાળીયા હાઇવે પર કાર પલ્ટી

Breaking Dwarka: દ્વારકા – ખંભાળીયા હાઇવે પર કાર પલ્ટી…

અહેવાલ: જગત રાવલ
જામનગર, 07 ફેબ્રુઆરી:
Breaking Dwarka: દ્વારકા દર્શન કરી પરત ફરતા વેળા એ ડ્રાઇવર દ્વારા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી રોડ પરથી નીચે ખાબકી…

કાર માં સવાર 3 લોકો થયા ગંભીર ઘાયલ…

અકસ્માત થતા આસ પાસ ના લોકોએ ઘાયલો ને કારમાંથી નીકાળી હોસ્પિટલ પહોંચાડયા…

Driving License Rule: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે બદલાઈ ગયા છે નિયમ, ટેસ્ટની ઝંઝટમાં થશે રાહત

Gujarati banner 01